VIDEO: ગુજરાત પોલીસમાં વિભાગમાં 892 પ્રમોશનલ જગ્યાઓ ખાલી પ્રથમ તબક્કામાં 10,861 કોન્સ્ટેબલની પસંદગી
સોર્સ : GSTV
પોલીસ વિભાગમાં હજુ પણ રાજ્યમાં 892 પ્રમોશનલ જગ્યાઓ ખાલી....ચાલી રહેલી ભરતી પ્રક્રિયા અંગે સરકારી વકીલે હાઇકોર્ટમાં રજૂ કર્યું સોગંદનામું ...ગુજરાત પોલીસમાં 11,333 ઉમેદવારોની પસંદગી પૂર્ણ : રાજ્ય સરકાર ..પ્રથમ તબક્કામાં 10,861 કોન્સ્ટેબલની પસંદગી