Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : VIDEO: GUJARAT POLICE: Illegally Staying Foreign Nationals Over 700 Interrogated 362 Illegal Bangladeshis Detained

VIDEO: ગુજરાત પોલીસ: ગેરકાયદેસર રહેતા વિદેશી નાગરિકો 700થી વધુ પૂછપરછ 362 ગેરકાયદે બાંગ્લાદેશી ડીટેઈન

Timeછેલ્લું અપડેટ : 04 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત પોલીસ દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો અંગે સઘન તપાસ ચાલી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 362 જેટલા બાંગ્લાદેશી નાગરિકો હોવાની પુષ્ટિ થઈ ચૂકી છે. આ સિવાય, અન્ય 780થી વધુ શંકાસ્પદ લોકો અંગે પોલીસની અલગ-અલગ વિંગ દ્વારા ઝીણવટભરી તપાસ હજુ પણ ચાલુ છે. આ અંગે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, પોલીસની બીજી સ્પેશિયલ યુનિટ એ દિશામાં પણ કામ કરી રહી છે કે આ લોકોને અહીં રહેવા માટે ઘર કોણે આપ્યા? તેમને નોકરી પર કોણે રાખ્યા? અને આ તમામ લોકોને અહીં આશ્રય આપીને કોણ સાચવતું હતું? જે પણ ઉદ્યોગો કે વ્યવસાયોએ આ લોકોને નોકરી આપી હશે અને તેમના વેરિફિકેશનની તપાસ કરાશે.

App Store