Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Proud moment: 43 Home Guards and Gram Rakshak Dal jawans to be awarded medals by Governor-Chief Minister, see complete list

ગૌરવશાળી ક્ષણ: હોમગાર્ડ્ઝ અને ગ્રામ રક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ-મુખ્યમંત્રીના હસ્તે એનાયત થશે ચંદ્રકો, જુઓ સંપૂર્ણ યાદી

Timeછેલ્લું અપડેટ : 22 Jan 2026
લાઇવ ટીવીGoogle News
ગૌરવશાળી ક્ષણ: હોમગાર્ડ્ઝ અને ગ્રામ રક્ષક દળના 43 જવાનોને રાજ્યપાલ-મુખ્યમંત્રીના હસ્તે એનાયત થશે ચંદ્રકો, જુઓ સંપૂર્ણ યાદી
સોર્સ : GSTV

Gandhinagar news : ગુજરાતમાં ફરજ બજાવતા હોમગાર્ડ્ઝ, બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, નાગરિક સંરક્ષણ તેમજ ગ્રામરક્ષક દળના કુલ 43 અધિકારી-કર્મચારીને 26મી જાન્યુઆરી, 2026ના પ્રજાસત્તાક દિવસે રાજ્યપાલ અને મુખ્યમંત્રી ચંદ્રકો એનાયત કરાશે. 

App Store

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન

ગુજરાતના નિયમંત્રણ હેઠળ ડાયરેક્ટર જનરલ, સિવિલ ડિફેન્સ અને હોમગાર્ડ્ઝમાં ફરજ પરના 43 કર્મીના પ્રસંશનીય અને વિશિષ્ટ સેવા બદલ આ ચંદ્રકો એનાયત કરવામાં આવશે. જેમાં 25 હોમગાર્ડ્ઝ, 3 બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ, 5 નાગરિક સંરક્ષણ અને 10 ગ્રામ રક્ષક દળ-સાગર રક્ષક દળના અધિકારી-કર્મચારીનો સમાવેશ કર્યો છે. 

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી 2 - image

26મી જાન્યુઆરીએ ગુજરાતના 43 હોમગાર્ડ્ઝ-GRD જવાનોનું થશે બહુમાન, જુઓ રાજ્ય સરકારે જાહેર કરેલી યાદી 4 - image