Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : LIVE: Gujarat local body elections results today, tough fight between BJP-AAP and Congress

ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર: 15 મનપામાં ભાજપની જીત, અમદાવાદના ખાડિયામાં કોંગ્રેસની દમદાર જીત

Timeછેલ્લું અપડેટ : 28 Apr 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ જાહેર: 15 મનપામાં ભાજપની જીત, અમદાવાદના ખાડિયામાં કોંગ્રેસની દમદાર જીત
સોર્સ : GSTV

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચુક્યા છે. જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યભરમાં પ્રચંડ જીત મેળવી છે. રાજ્યની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની કુલ 10,005 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં ભગવો લહેરાયો છે. ગત 26 એપ્રિલે થયેલા 57 ટકા મતદાન બાદ આજે(28 એપ્રિલ) આવેલા પરિણામોમાં તમામ 15 મહાનગરપાલિકાઓમાં ભાજપે 'ક્લીન સ્વીપ' કરીને વિરોધ પક્ષોને પરાસ્ત કર્યા છે. નગરપાલિકાઓના પરિણામોમાં પણ ભાજપે વિજયી કૂચ જાળવી રાખી છે. 84 નગરપાલિકાઓમાંથી ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે મોટાભાગની નગરપાલિકાઓ પર કબજો જમાવ્યો છે.

 આ ચૂંટણીમાં રાજ્યની 15 મહા નગરપાલિકામાં 49% અને 84 નગરપાલિકામાં 59% મતદાન થયું હતું, જ્યારે 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતોમાં અનુક્રમે 61 ટકા જેટલું મતદાન નોંધાયું હતું. ચૂંટણી પંચે 24 એપ્રિલે જાહેર કરેલી અખબારી યાદી પ્રમાણે, લોકસભા અને વિધાનસભાનો લિટમસ ટેસ્ટ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કુલ 732 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા હતા. 

 

28 Apr 2026

રાજપીપળાના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસના સૂપડાં સાફ 

28 Apr 2026

સાયલા તાલુકા પંચાયતની કુલ 20 બેઠકમાંથી 16 બેઠક ભાજપની જીત

28 Apr 2026

5 તાલુકા પંચાયતના પરિણામો

28 Apr 2026

પ્રાંતિજ તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો

28 Apr 2026

સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકા પંચાયત પર ભાજપનો ભગવો

28 Apr 2026

કોંગ્રેસની રિકાઉન્ટિંગની માગ, હાઈકોર્ટ જવાની તૈયારી

28 Apr 2026

જામનગર મહાનગરપાલિકા ચુંટણી બે ઉમેદવારો જેલમાં છતાં જીત મેળવી

28 Apr 2026

પંચમહાલના શહેરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનું ઐતિહાસિક ક્લીન સ્વીપ

28 Apr 2026

જંબુસર નગરપાલિકામાં ફરી ભાજપનો વિજય ધ્વજ

28 Apr 2026

 દાણીલીમડામાં કોંગ્રેસની પેનલ વિજય

28 Apr 2026

વલાદ બેઠકની મતગણતરીમાં રી-કાઉન્ટિંગ હાથ ધરા

28 Apr 2026

રાજપીપળાના ઈતિહાસમાં પહેલીવાર કોંગ્રેસના સુપડા સાફ 

28 Apr 2026

70 વર્ષમાં પહેલીવાર ખાડિયામાં ભાજપનો એક પણ ઉમેદવાર ન જીત્યો 

28 Apr 2026

જસદણ તાલુકા પંચાયતની કુલ 22 બેઠકોના પરિણામ જાહેર

28 Apr 2026

ધાનેરા નપામાં ભાજપ દોઢ દાયકા બાદ જીત્યો 

28 Apr 2026

ખાડિયામાં અપસેટ સર્જાય તેવી શક્યતાઓ

28 Apr 2026

પોરબંદરમાં ભાજપે તમામ 52 બેઠકો જીતી 

28 Apr 2026

ગાંગડ જિલ્લા પંયાયત બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

કેશોદ જિલ્લા પંચાયત 4 બેઠકનું પરિણામ જાહેર 

28 Apr 2026

જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો

28 Apr 2026

વડાલી નગરપાલિકામાં કોંગ્રેસનો પંજો લહેરાયો

28 Apr 2026

ગાંધીનગર જિલ્લા પંચાયતની વલાદ બેઠકની મતગણતરીમાં રી-કાઉન્ટિંગ

28 Apr 2026

પૂર્વ IPS-પૂર્વ MLA હાર્યા પણ સોશિયલ મીડિયા સ્ટાર્સે મેદાન માર્યું

28 Apr 2026

સુરત મતગણતરી કેન્દ્રમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી

28 Apr 2026

પક્ષપલટુ રાજુ કરપડા જીત્યા

28 Apr 2026

હળવદ તાલુકા પંચાયતની ઈશનપુર બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

આણંદ જિલ્લા પંચાયતની તારાપુર તાલુકાની બે બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

અમદાવાદ ભાઈપુરા વોર્ડ નંબર 43માં ભાજપનો વિજય

28 Apr 2026

દાહોદ નગરપાલિકા 36 બેઠકો પરિણામ 

28 Apr 2026

અરવલ્લીની ધનસુરા તાલુકા જિલ્લા પંચાયતની 3 બેઠક પર ભાજપ એક પર કોંગ્રેસની જીત

28 Apr 2026

હળવદ તાલુકા પંચાયતની અજીતગઢ બેઠક પર આમ આદમી પાર્ટીનો વિજય

28 Apr 2026

તારાપુર તાલુકા પંચાયતની 16 સીટમાંથી 12માં ભાજપ વિજેતા

28 Apr 2026

દેવભૂમિ દ્વારકા ભાણવડ તાલુકા પંચાયતની 16 માંથી 14 બેઠક પર ભાજપ નો વિજય

28 Apr 2026

માળિયા હાટીના ખંભાળિયા બેઠક પર ભાજપ વિજેતા 

28 Apr 2026

શામળાજી તાલુકા પંચાયત પર કોંગ્રેસનો કબ્જો

28 Apr 2026

અમદાવાદ એલ ડી એન્જિનિયરિંગ ના વોર્ડના પરિણામ

28 Apr 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે જંગી બહુમતી સાથે ભવ્ય વિજય

28 Apr 2026

વડોદરા કોર્પોરેશન ચૂંટણી: વોર્ડ-1માં કોંગ્રેસનો ગઢ ધરાશાયી, અપક્ષ અને ભાજપનો વિજય

28 Apr 2026

માળિયા હાટીના ગાળો દરસીટ. આપના ઉમેદવાર વિજેતા 

28 Apr 2026

નવસારી મનપામાં ભાજપની જીત

28 Apr 2026

મોરબી  જિલ્લા પંચાયત..(હળવદ તાલુકાની બેઠક)

28 Apr 2026

નગરપાલિકાઓ અને મહાનગરપાલિકામાં ભાજપનો દબદબો

28 Apr 2026

ટીંટોઈ 2 માં ભાજપની જીત

28 Apr 2026

ઉનામાં ગાયિકા રાજલ બારોટની જીત

28 Apr 2026

અરવલ્લી જિલ્લા પંચાયતની વડાગામ બેઠખ પર ભાજપના નેતાનો વિજય

28 Apr 2026

શામળાજી તાલુકા પંચાયત નવા વેણપુર બેઠક પર કોંગ્રેસની જીત

28 Apr 2026

દાહોદ લીમખેડા તાલુકા પંચાયત બેઠકના પરિણામ

28 Apr 2026

જેતપુર તાલુકા પંચાયતની વીરપુર - 2 બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

હિંમતનગરના વોર્ડ 7 માં ભાજપનો વિજય

28 Apr 2026

હળવદ તાલુકા પંચાયતની રણમલપુર બેઠક પર ભાજપના નેતાનો વિજય

28 Apr 2026

રાજકોટમાં ભાજપના દિગ્ગજ નેતાની હાર!

28 Apr 2026

કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામમાં આપની જીત

28 Apr 2026

વડીયામાં જિલ્લા અને તાલુકા પંચાયતમાં ભાજપનો વિજય

28 Apr 2026

અમદાવાદના 8 વોર્ડના પરિણામ જાહેર

28 Apr 2026

અમદાવાદના ચાંદલોડિયામાં વોર્ડ-2માં ભાજપની પેનલનો વિજય

28 Apr 2026

ભિલોડા તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત

28 Apr 2026

જિલ્લા પંચાયતમાં જાવલી બેઠક પર AAPની જીત

28 Apr 2026

ધનસુરા તાલુકા પંચાયતની સીમલી બેઠક પર કોંગ્રેસની જીત

28 Apr 2026

લોકસાહિત્યકાર માયાભાઈ આહીરની દીકરીની હાર

28 Apr 2026

તાલુકા પંચાતની બેઠકોના લેટેસ્ટ આંકડા

28 Apr 2026

મોડાસાની સાકરીયા તાલુકા પંચાયતની સીટ પર ભાજપનો વિજય

28 Apr 2026

ચોઇલા તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય

28 Apr 2026

સુરતમાં 5 વર્ષે કોંગ્રેસનું ખાતું ખુલ્યું

28 Apr 2026

સાઠંબા તાલુકા પંચાયતની તલોદ બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

સાઠંબા તાલુકા પંચાયતની ઈન્દ્રાણ બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

મહાનગર પાલિકાના લેટેસ્ટ આંકડા

28 Apr 2026

અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતની મેઢાણણ બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

અરવલ્લીના મોડાસા તાલુકા પંચાયતની મે

28 Apr 2026

અમદાવાદની ચાંદલોડિયાની વોર્ડ નંબર 2માં ભાજપની પેનલ આગળ

28 Apr 2026

અમદાવાદના નવા વાડજમાં ભાજપનો વિજય

28 Apr 2026

વાપી મહાનગરપાલિકાની 37 બેઠકો પર ભાજપની જીત

28 Apr 2026

અરવલ્લી લિંભોઈ જિલ્લા પંચાયત સીટ પર ભાજપનો વિજય 

28 Apr 2026

દાહોદની ગોવિંદ ગુરુ લીમડી તાલુકા પંચાયતની 25 બેઠક પર 9ના પરિણામ

28 Apr 2026

વાપી મનપામાં આપ-કોંગ્રેસને ઝટકો, અપક્ષની પેનલ જીતી 

28 Apr 2026

તારાપુર નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ4,6માં પૂર્વ ધારાસભ્ય અને તેમના ભત્રીજાની કારમી હાર

28 Apr 2026

ધનસુરા તાલુકા પંચાયતની શિકા બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

કોંગ્રેસના ગઢમાં ભાજપની જીત

28 Apr 2026

હળવદ તાલુકા પંચાયતની ચુપણી બેઠક પર આપનો વિજય

28 Apr 2026

તારાપુર નગરપાલિકા ના વોર્ડ ન.૬ માં અપક્ષનો વિજય

28 Apr 2026

મેઘરજ તાલુકા પંચાયતની ડામોર ઢૂઢા બેઠક પર અપક્ષનો વિજય

28 Apr 2026

દ્વારકા તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી 11 પર ભાજપનો વિજય

28 Apr 2026

મુલોજ તાલુકા પંચાયત બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

વિરમગામ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ બહુમતી હાંસલ કરી લી

28 Apr 2026

સાબરકાંઠા વિજયનગરનાતાલુકા પંચાયતની કોડિયાવાડ બેઠક પર ભાજપની જીત

28 Apr 2026

મોડાસા તાલુકા પંચાયતની ગઢા બેઠક પર કોંગ્રેસનો વિજય

28 Apr 2026

મોરબી  જિલ્લા પંચાયતની માથક બેઠા પર ભાજપનો વિજય

28 Apr 2026

માળિયા હાટીના ગડુ તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય

28 Apr 2026

ધનસુરા તાલુકા પંચાયત રમાણા બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર પાંચમાં ભાજપની પેનલનો વિજય

28 Apr 2026

ધનસુરા તાલુકા પંયાયતની રમોસ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત

28 Apr 2026

હળવદ તાલુકા પંચાયતની રાણેકપર બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

દાહોદ જીલ્લા પંચાયતની 8 બેઠક પર ભાજપની જીત

28 Apr 2026

શામળાજી તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસની જીત

28 Apr 2026

અમદાવાદના બાપુનગર વૉર્ડમાં પેનલ તૂટી 

28 Apr 2026

દેવભૂમિ દ્વારકા જામ ખંભાળિયા નગરપાલિકા વોર્ડ નંબર 5 માં આપની પેનલનો વિજય

28 Apr 2026

બોટાદ નગરપાલિકા મત ગણતરી પ્રક્રિયામાં વિલંબ થતા પક્ષોના કાર્યકરો રોષમાં

28 Apr 2026

તાલુકા પંચાયતની બેઠકોનું પરિણામ

28 Apr 2026

અરવલ્લી જિલ્લાના માતપર તાલુકાની પંચાયત બેઠક પર કોંગ્રેસની જીત

28 Apr 2026

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેર કોંગ્રેસ પ્રમુખની હાર

28 Apr 2026

દેવભૂમિ દ્વારકાની પાસ્તર તાલુકા પંચાયતમાં 7 બેઠકો પર ભાજપનો વિજય

28 Apr 2026

ઈડર નગરપાલિકામાં ભાજપનો પ્રચંડ વિજય

28 Apr 2026

ધોળકા નગરપાલિકાની ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો

28 Apr 2026

મેઘરજ જિલ્લા પંચાયતની બાંઠીવાડા બેઠક પર ભાજપની જીત

28 Apr 2026

અરવલ્લી જિલ્લા પંચાયતની બુટાલ બેઠક પર કોંગ્રેસની જીત

28 Apr 2026

વડોદરામાં મતગણતરી મોડી શરૂ થતાં હોબાળો

28 Apr 2026

પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીની હાર

28 Apr 2026

દાહોદ તાલુકા પંચાયત બેઠકનું પરિણામ

28 Apr 2026

બોટાદની રાણપુર તાલુકા પંચાયત મતગણતરીનું પરિણામ જાહેર. 

28 Apr 2026

ગુજરાતમાં સપાની એન્ટ્રી, ખેડાના કઠલાલ નપાના વૉર્ડ નંબર 4માં જીત 

28 Apr 2026

નગરપાલિકાના 11 વાગ્યાના લેટેસ્ટ આંકડા

28 Apr 2026

મહાનગરપાલિકાના 11 વાગ્યાના લેટેસ્ટ આંકડા

28 Apr 2026

સુરતમાં આપને મોટો ઝટકો

28 Apr 2026

ભાજપનો વિજયરથ આગળ વધ્યો, ઈટાલિયાના ગઢમાં આપ મજબૂત

28 Apr 2026

તાલુકાઅને જિલ્લા પંચાયચની બેઠકોમાં કોંગ્રેસ અને આપની એન્ટ્રી

28 Apr 2026

છોટા ઉદેપુરના બાંગાપુર તાલુકા પંચાયતમાં ભાજપની જીત

28 Apr 2026

સ્થાનિક સ્વરાજની ચૂંટણીની પ્રારંભિક મતગણતરીમાં AAPનું દમદાર પ્રદર્શન

28 Apr 2026

જસદણ તાલુકા પંચાયતમાં AAPનું ખાતું ખૂલ્યું

28 Apr 2026

ગાંધીનગરની મોટી ભોયણી બેઠક પર કોંગ્રેસનો કબજો 

28 Apr 2026

ભુજ નપામાં AIMIMની એન્ટ્રી 

28 Apr 2026

ખંભાળિયા નગર પાલિકા ચૂંટણીમાં મોટો અપસેટ

28 Apr 2026

 સાઠંબા તાલુકા પંચાયતની 8-ઓઢા બેઠક અપક્ષ ઉમેદવાર પરમાર લીલાબેન વકતુસિંહની જીત

28 Apr 2026

 મહેસાણા મહાનગરપાલિકા વોર્ડ નં. 6માં ભાજપ પેનલનો વિજય

28 Apr 2026

કલોલ તાલુકા પંચાયત પરિણામ

28 Apr 2026

ભાજપને જંગલેશ્વરનું ડિમોલિશન ભારે પડ્યું, કોંગ્રેસની પેનલ જીતી

28 Apr 2026

જૂનાગઢ જિલ્લા પંચાયતની અમરાપુર બેઠક પર આપના ઉમેદવારનો વિજય

28 Apr 2026

ગુજરાત સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી 2026

28 Apr 2026

10 વાગ્યા સુધીના મહાનગરપાલિકાના લેટેસ્ટ આંકડા

28 Apr 2026

અમરેલીના ખાંભા તાલુકા પંચાયતની મોટા બારમણ બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

 પંચમહાલ જિલ્લામાં જિલ્લા પંચાયતની બીજી બેઠક પર ભાજપનોવિજય

28 Apr 2026

અમરેલી : ધારી નગરપાલિકા, વોર્ડ નંબર 1માં 2 બેઠક પર ભાજપની જીત 2 બેઠક પર આપની જીત

28 Apr 2026

10 વાગ્યા સુધીના નગરપાલિકાના લેટેસ્ટ આંકડા

28 Apr 2026

બાલાસિનોર તાલુકા પંચાયતની ભાથલા બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

આણંદ જિલ્લાના બોરસદ તાલુકા પંચાયતની કાવીઠા બેઠક પર ભાજપનો વિજય

28 Apr 2026

બગસરા તાલુકા પંચાયતની બેઠક પર આપના ઉમેદવાર રંજનબેન લક્ષમણ ભાઈ સોલંકીની જીત

28 Apr 2026

દાંતા મતગણતરી કેન્દ્ર મતગણતરી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોએ હોબાળો

28 Apr 2026

મોરબીના હળવદ તાલુકા પંચાયતની ચરાડવા બેઠક પર આપના ઉમેદવારની જીત

28 Apr 2026

મનપા-નપામાં ભાજપનો દબદબો, કોંગ્રેસ અને આપ પાછળ

28 Apr 2026

રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કટ્ટર હરીફાઈ 

28 Apr 2026

ગોંડલ નગર પાલિકામાં ભાજપનો વિજય

28 Apr 2026

અમરેલીની બગસરા તાલુકા પંચાયત બેઠક પર આપનો વિજય

28 Apr 2026

984 સીટ પર ભાજપ અને 83માં કોંગ્રેસ આગળ

28 Apr 2026

 બરવાળા તાલુકા પંચાયત બેઠકની મતગણતરીનું પરિણામ જાહેર

28 Apr 2026

વાપી મહાનગરપાલિકાની વોર્ડનંબર 5માં ભાજપનો વિજય

28 Apr 2026

આમોદ નપાના વૉર્ડમાં કોંગ્રેસ વિજયી 

28 Apr 2026

શહેરામાં જિલ્લા પંચાયતની 3 અને તાલુકા પંચાયતની 14 બેઠકોની મતગણતરી શરૂ

28 Apr 2026

સાવલી નપામાં વોર્ડ 1માં ભાજપનો વિજય

28 Apr 2026

અમદાવાદ મનપાની મત ગણતરી શરૂ

28 Apr 2026

ભાજપના કાર્યકર્તાઓનો પોલીસ પર ગંભીર આરોપ લગાવીને મચાવ્યો હોબાળો

28 Apr 2026

મતગણતરી શરૂ થતાં જ સૌથી પહેલા પોસ્ટલ બેલેટ ગણાશે 

28 Apr 2026

ગુજરાત કોલેજમાં શહેરના 7 વોર્ડની મતગણતરી કરાશે

28 Apr 2026

ચૂંટણીના પરિણામ પહેલા સરકારી અધિકારીઓની બદલી

28 Apr 2026

મહિલા મતદારોની ટકાવારી પુરુષો કરતા વધારે

28 Apr 2026

 2015 અને 2021માં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતી કાંટાની ટક્કર

28 Apr 2026

ગુજરાતના 34 જિલ્લા અને 260 તાલુકા પંચાયતનું પરિણામ

28 Apr 2026

તમામ સ્થળે પોલીસનો લોખંડી બંદોબસ્ત; ચેકિંગ સાથે ઉમેદવારો-એજન્ટનો પ્રવેશ

28 Apr 2026

ચૂંટણી પહેલાનું ઉમેદવાર અને બેઠકોનું ગણિત

28 Apr 2026

ભાજપ સામે ગઢમાં સત્તા જાળવવાનો પડકાર 

28 Apr 2026

અમદાવાદ મનપા માટે 48 વોર્ડ માટે 2 મતગણતરી કેન્દ્ર