Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ગાંધીનગર : Congress's masterstroke: Congress releases first list of 243 candidates, plays the bet without controversy

કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, વિવાદ વગર ખેલી દીધો દાવ

Timeછેલ્લું અપડેટ : 05 Apr 2026
લાઇવ ટીવીGoogle News
કોંગ્રેસનો માસ્ટરસ્ટ્રોક: કોંગ્રેસે 243 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, વિવાદ વગર ખેલી દીધો દાવ
સોર્સ : GSTV

Gujarat Local Body Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ તેજ બન્યો છે. પ્રદેશ કોંગ્રેસ ચૂંટણી સમિતિ દ્વારા મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 7 મહાનગરપાલિકા માટે કુલ 243 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને જે વોર્ડમાં આંતરિક વિવાદ ઓછો હતો અને દાવેદારી માટે મર્યાદિત ફોર્મ આવ્યા હતા, ત્યાં પક્ષે વહેલી તકે ઉમેદવારો નક્કી કરી દીધા છે.

App Store

રાજકોટમાં ભારતીય ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન નયનાબા જાડેજાને રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. 2 માંથી ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી જેવી મહાનગરપાલિકાઓ માટે પેનલ અને ઉમેદવારો જાહેર કરાયા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા અને વેજલપુર જેવા મહત્ત્વના વોર્ડમાં ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે.

7 શહેરોમાં કોંગ્રેસનું શક્તિપ્રદર્શન
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર અને મોરબી જેવી મહત્ત્વની મહાનગરપાલિકાઓ માટે ઉમેદવારોના નામ અને પેનલ જાહેર કરી દેવાઈ છે.

અમદાવાદ: ગોતા, ચાંદલોડિયા, નવરંગપુરા અને વેજલપુર જેવા હાઈ-પ્રોફાઈલ વોર્ડમાં ઉમેદવારોની જાહેરાત થઈ ચૂકી છે.

વ્યૂહરચના: પક્ષે આ વખતે જ્ઞાતિના સમીકરણો સાથે શિક્ષિત અને લોકપ્રિય ચહેરાઓને પ્રાધાન્ય આપ્યું છે, જેથી ભાજપના ગઢમાં ગાબડું પાડી શકાય.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 2 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 3 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 4 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 5 - image

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 6 - image

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 7 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 8 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 9 - image

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: કોંગ્રેસની પ્રથમ યાદી જાહેર, 7 મનપા માટે 243 ઉમેદવારોને ટિકિટ, નયનાબા જાડેજા મેદાનમાં 10 - image