સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: અમદાવાદ સહિત અનેક જિલ્લામાં ભાજપ ઉમેદવારના નામ જાહેર, જુઓ યાદી

સોર્સ : GSTV
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા ઉમેદવારોની જાહેર કરવાનું શરૂ કર્યું છે. જેમાં અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર, મહેસાણા સહિત મોટાભાગના જિલ્લાઓમાં ઉમેદવારના નામ જાહેર કર્યા છે, ભાજપે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે.
અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારો










