મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગાંધીનગર: શહેર અને જીલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, 23 લોકોએ નોંધાવી દાવેદારી

અમદાવાદ શહેર અને જીલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામ

ગાંધીનગર: શહેર અને જીલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ, 23 લોકોએ નોંધાવી દાવેદારી

અમદાવાદ શહેર અને જીલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ઈચ્છુક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.ભાજપના હોદ્દેદારોની બેઠક યોજાશે, જેમાં ફોર્મ ભરનાર ઉમેદવારોના નામ પર ચર્ચા થઈ  શકે છે.

ભાજપ શહેર પ્રમુખ માટે 23 લોકોએ દાવેદારી નોંધાવી

આ બેઠકમાં અમદાવાદ ભાજપ સંગઠનના ચૂંટણી અધિકારી, ધારાસભ્યો અને ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે.અમદાવાદ ભાજપ શહેર પ્રમુખ માટે 23 લોકોએ દાવેદારી નોંધાવી છે.

આ પણ વાંચો: અમદાવાદ: ગુટકા અને પાન મસાલાની ફેક્ટરીઓ પર GSTના દરોડા, બેનામી વ્યવહારો મળે તેવી શક્યતા

MP - MLA અને શહેર સંગઠનના હોદ્દેદારોનો અભિપ્રાય 

ઋત્વિજ પટેલ, ધારાસભ્ય જીતું ભગત, પરેશ લાખાણી, હિતેશ બારોટ,  ભૂષણ ભટ્ટ, બિપીન પટેલ, કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ, નીતા પ્રજાપતિ, પરાગ નાઈક સહિત કુલ 23 લોકોએ દાવેદારી નોંધાવી.વર્તમાન ભાજપ શહેર પ્રમુખ અમિત શાહે પણ પ્રમુખ પદ માટે ફોર્મ ભર્યું હતું. આ સાથે જ ઉમેદવારી કરનાર લોકો મુદ્દે MP - MLA અને શહેર સંગઠનના હોદ્દેદારોનો અભિપ્રાય લેવાશે.

આ સમાચાર શેર કરો