મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'બાદશાહ' ફિલ્મ જેવા ચશ્મા હોવાનું કહી 15 લાખની ઠગાઈ, ઈડરના ડોક્ટર સામે નોંધાઈ ફરિયાદ

એન્ટિક ગોગલ્સની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠામા

એન્ટિક ગોગલ્સની લાલચ આપીને ઠગાઈ કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠામાં બાદશાહ ફિલ્મ જેવા 15 લાખના જાદુઈ ચશ્માના નામે છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. ચશ્મામાં નગ્ન દેખાય છે, તેવો દાવો કરીને 15 લાખ પડાવતા ઇડરના કેસરપુરા ગામના વ્યક્તિએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ઈડરના ડોક્ટર યાસીન નામના વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો