મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : દ્વારકાના કલ્યાણપુરમાં અનેક ગામોમાં પુર જેવી પરિસ્થિતિ, NDRFની ટીમને તૈનાત

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે NDRFની ટીમ ભાટીયા ગામે આવી પહોંચી હતી. ક

VIDEO : દ્વારકાના કલ્યાણપુરમાં અનેક ગામોમાં પુર જેવી પરિસ્થિતિ, NDRFની ટીમને તૈનાત

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ભારે વરસાદના પગલે NDRFની ટીમ ભાટીયા ગામે આવી પહોંચી હતી. કલ્યાણપુર પંથકમાં મેઘરાજાએ બઘડાટી બોલાવતા અનેક ગામોમાં પુર જેવી પરિસ્થિતિ સર્જાતા NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના અસરગ્રસ્ત ગ્રામ્ય વિસ્તારોમાં NDRFની ટીમ પહોંચી હતી અને રેસ્ક્યુ સહિતની કામગીરી હાથ ધરી હતી. 

આ સમાચાર શેર કરો