મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodra news: સાવલીના પોઇચા ફાર્મમાં ફાયરિંગનો મામલો, પોલીસે ભાજપ નેતા છગનને કોર્ટમાં રજૂ કર્યા

વડોદરાના સાવલીમાં પોઇચા ફાર્મ હાઉસ ખાતે થયેલા ફાયરિંગ મામલે ગરમાવો આવ્યો છે

Vadodra news: સાવલીના પોઇચા ફાર્મમાં ફાયરિંગનો મામલો, પોલીસે ભાજપ નેતા છગનને કોર્ટમાં રજૂ કર્યા

વડોદરાના સાવલીમાં પોઇચા ફાર્મ હાઉસ ખાતે થયેલા ફાયરિંગ મામલે ગરમાવો આવ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  ભાજપ નેતા છગન પટેલે પ્રેમ પ્રકરણની અદાવતમાં પોતાની રિવોલ્વરથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં એક યુવક ઈજાગ્રસ્ત થયો છે.  ભાદરવા પોલીસે છગનને કોર્ટમા રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

પોલીસની તપાસ સામે સવાલો ઉઠી રહ્યા છે

દિલ્હીનું લાયસન્સ ધરાવતી બંદૂક રિન્યુ ન હોવા છતાં પોલીસની તપાસ સામે સવાલો ઉઠી રહ્યા છે. શું રાજકીય વગને કારણે જિલ્લા પોલીસ તપાસમાં ઢીલ મૂકી રહી છે?

આ સમાચાર શેર કરો