VIDEO : પોરબંદરમાં ભારે વરસાદ, ફાયર બ્રિગેડ જવાનોએ 8 ગામોમાં ફસાયેલા 71 લોકોનું રેસ્ક્યુ કર્યું
Porbandar News : પોરબંદર જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે થયેલા જળબંબાકારના કારણે 8 ગામોના લોકો વાડી વિસ્તાર અને મકાનોમાં ફસાય

Porbandar News : પોરબંદર જિલ્લામાં મુશળધાર વરસાદના કારણે થયેલા જળબંબાકારના કારણે 8 ગામોના લોકો વાડી વિસ્તાર અને મકાનોમાં ફસાયા હતા. જિલ્લાના 8 ગામોમાં પાણીના પ્રવાહમાં ફસાયેલા 71 લોકોને ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયા હતા. વાડી વિસ્તાર અને મકાનોમાં ફસાયેલા લોકોને જીવના જોખમે રેસ્ક્યુ કરીને સફળતાપૂર્વક બહાર કઢાયા હતા. ફાયર બ્રિગેડના 30 જવાનોએ રેસ્ક્યુ બોટની મદદથી લોકોનર બચાવ્યા હતા.




