મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કચ્છના કંડલા પોર્ટમાં ઊભેલી ક્રેનમાં લાગી આગ, પોર્ટમાં થયું લાખોનું નુકસાન

કચ્છના કંડલા પોર્ટમાં આચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. કંડલા પોર

કચ્છના કંડલા પોર્ટમાં આચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. કંડલા પોર્ટના જેટી નંબર ૭માં ઊભેલી ક્રેનમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગવાના કારણે કંડલા પોર્ટમાં લાખોનું નુકસાન થવા પામ્યું હતું. કંડલા પોર્ટના ફાયર બ્રિગેડે મહામહેનતે આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઇ.

આ સમાચાર શેર કરો