મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નાણા વિભાગે 163 કર્મચારીઓને વર્ગ 2ના અધિકારી તરીકે આપી હંગામી બઢતી

નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ

નાણા વિભાગે 163 કર્મચારીઓને વર્ગ 2ના અધિકારી તરીકે આપી હંગામી બઢતી

નાણા વિભાગના વહીવટી નિયંત્રણ હેઠળના હિસાબી સંવર્ગના હિસાબનીશ, વર્ગ-3 તથા પંચાયત સેવાના વિભાગીય હિસાબનીશ, વર્ગ-3 સંવર્ગની જગ્યા ઉપર ફરજો બજાવતા કર્મચારીઓને ગુજરાત હિસાબી સેવાની હિસાબી અધિકારી, વર્ગ-૨ સંવર્ગની જગ્યા ઉપર તદ્દન હંગામી ધોરણે બઢતી આપી નિમણૂક આપવામાં આવી છે.

PromotionOrderinAOIIpdf_Oa4ScIGP1735642429.pdfPDF જુઓ (નવી ટૅબમાં ખૂલશે)

આ સમાચાર શેર કરો