મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દાણીલીમડામાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું, મારામારી કરનાર 4 આરોપીઓની અટકાયત

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મહિલાઓ

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. મહિલાઓ વચ્ચે થયેલી છૂટા હાથની મારામારીના ચોંકાવનારા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઘટનાને પગલે દાણીલીમડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચાર આરોપીઓની અટકાયત કરી છે. પોલીસે ગુનો નોંધીને મારામારી પાછળના મુખ્ય કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. ધોળા દિવસે થયેલી આ અથડામણને પગલે સ્થાનિકોમાં પણ ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો