મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: બાપુનગરમાંથી 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈ, એક શખ્સની ધરપકડ

અમદાવાદના બાપુનગરમાં નકલી ચલણી નોટો ઝડપાઈ છે. રૂપિયા 500ના દરની 07 અને 100ના દરની 529 નકલ

અમદાવાદ: બાપુનગરમાંથી 500 અને 100ના દરની નકલી નોટો ઝડપાઈ, એક શખ્સની ધરપકડ

અમદાવાદના બાપુનગરમાં નકલી ચલણી નોટો ઝડપાઈ છે. રૂપિયા 500ના દરની 07 અને 100ના દરની 529 નકલી ચલણી નોટો મળી આવી હતી. આ મામલે ઈન્દ્રભુષણ ત્રિપાઠી નામનાં શખ્સની ધરપકડ કરવામા આવી છે. નકલી નોટો વટાવવા આપનાર રાકેશ રામ ફરાર છે.જેને લઈને બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો