મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઈડર પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદીની જેમ પાણી વહેવા લાગ્યું 

સાબરકાંઠાના ઈડર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ખરાદી બજારમાં નદીની જેમ પાણી વહેવા

VIDEO: ઈડર પંથકમાં ધોધમાર વરસાદના પગલે નદીની જેમ પાણી વહેવા લાગ્યું 

સાબરકાંઠાના ઈડર પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે ખરાદી બજારમાં નદીની જેમ પાણી વહેવા લાગ્યું હતું. મંદિરમાં પણ પાણી ઘૂસી ગયું હતું. ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું.

આ સમાચાર શેર કરો