મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratમાં ઘુઘવાટા કરતી તાપી નદીનો ડ્રોન નજારો, કોઝ વે ઓવરફ્લો થતાં સર્જાયા નયનરમ્ય દૃશ્યો

ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે

ભારે વરસાદના પગલે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેથી હાલ તાપી નદી બે કાંઠે વહી રહી છે. 1.25 લાખ ક્યૂસેક પાણી તાપી નદીમાં ઠલવાતાં ધસમસતો પ્રવાહ જોવા મળી રહ્યો છે. તાપી નદીકિનારે રીતસર પાણી ઘુઘવાટા કરતું જોવા મળી રહ્યું છે. તાપી નદીના ધસમસતા પ્રવાહમાં ડૂબેલા વિસ્તારો ડ્રોન કેમેરામાં કેદ થયા છે. કોઝવે 8.32 મીટરથી ઓવર ફ્લો થઈ રહ્યો છે. ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત કોઝવે સૌથી વધુ સપાટીએ ઓવર ફ્લો થઈ રહ્યો છે. કોઝ વે ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. 

આ સમાચાર શેર કરો