જિલ્લા પંચાયત સમિતિએ લોન્ચ કર્યો વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટ, CETની પરીક્ષા માટે અપાશે શિક્ષણ
અમદાવાદ જિલ્લા પંચાયત સમિતિ મિશન પરમીતા પ્રોજેક્ટ લોન્ચ કર્યો. ખાસ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્

અમદાવાદ જિલ્લા પંચાયત સમિતિ મિશન પરમીતા પ્રોજેક્ટ લોન્ચ કર્યો. ખાસ ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ માટે લોન્ચ કરાયો આ પ્રોજેક્ટ. જેમાં પ્રથમ તબક્કામાં વિદ્યાર્થીઓને CET માટે વીડિયો મારફતે આપવામાં આવશે શિક્ષણ. CETની પરીક્ષા માટે શિક્ષા દર્શનનો પ્રોજેક્ટ પણ લોન્ચ કરવામાં આવ્યો. જેમ ધોરણ 5થી જ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થાય તે હેતુથી શરૂ કરાયો આ પ્રોજેક્ટ.




