મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાયલામાં પ્રજાસત્તાક પર્વે ગંભીર બેદરકારી બદલ ધજાળા PSIને મળી નોટીસ, જાણો શું છે વિવાદ

રાજ્યના સાયલામાં પ્રજાસત્તાક પર્વે ગંભીર બેદરકારી બદલ ધજાળા PSI એમ

સાયલામાં પ્રજાસત્તાક પર્વે ગંભીર બેદરકારી બદલ ધજાળા PSIને મળી નોટીસ, જાણો શું છે વિવાદ

રાજ્યના સાયલામાં પ્રજાસત્તાક પર્વે ગંભીર બેદરકારી બદલ ધજાળા PSI એમ કે પરમારને મામલતદારને ગંભીર નોટીસ પાઠવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાષ્ટ્રધ્વજને ઈસ્ત્રી કરીને લાવવાની સૂચના છતાં રાષ્ટ્રધ્વજને ધોવડાવીને લાવ્યા હતા.

 રાષ્ટ્રધ્વજને ધોવડાવીને લાવ્યા હતા PSI

26 જાન્યુઆરીની ખાસ મિટિંગના આયોજનમાં પણ PSI ગેરહાજર હતા સાથે જ તેમની સાથે કોઈ પ્રતિનિધિએ પણ હાજરી આપી નહોતી.સાયલા તાલુકાના પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા કક્ષાની લિંબાળા ગામે રાખવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો