Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દેવભૂમિ દ્વારકા : VIDEO: Despite the ban at Dwarka's Gomti Ghat, tourists continue to bathe at the risk of their lives

VIDEO: દ્વારકાના ગોમતી ઘાટ પર પ્રતિબંધ છતાં પ્રવાસીઓનો જીવના જોખમે ન્હાવાનો સીલસીલો

Timeછેલ્લું અપડેટ : 06 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

યાત્રાધામ દ્વારકામાં અધિક કલેક્ટરે અરબ સાગર અને ગોમતી નદીમાં ભારે કરંટને પગલે સુરક્ષાના કારણોસર ન્હાવા પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં, પ્રવાસીઓ બેદરકારી દાખવી જીવના જોખમે ઊંચા મોજા વચ્ચે ન્હાઈ રહ્યા છે. તંત્રના જાહેરનામાનો સરેઆમ ઉલાળિયો કરી રહેલા આ લોકોની બેદરકારી ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહી છે. પ્રશ્ન એ છે કે જો કોઈ જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની? તંત્રએ તાત્કાલિક અસરથી વધુ કડક પગલાં લેવા અને દેખરેખ વધારવી અનિવાર્ય બની છે જેથી કોઈ મોટી દુર્ઘટનાને રોકી શકાય  

App Store