મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભાવનગર: ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા તલાટી મંત્રીનું મોત 

તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા તલાટી મંત્રીનું મોત નિપજ્યું છે.

ભાવનગર: ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા તલાટી મંત્રીનું મોત 

તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા તલાટી મંત્રીનું મોત નિપજ્યું છે. આ બનાવના પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ટીમાણા ગામ નજીક શેત્રુંજી નદીમાં ડૂબી જતા તલાટી મંત્રીનું મોત નીપજ્યું છે. બીજી તરફ આ બનાવની જાણ થતા પોલીસ અને 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

માઈધાર ગામ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા

માધાપરના ટીમાણા ગામના વતની 33 વર્ષીય શરદચંદ્ર ભટ્ટ માઈધાર ગામ ખાતે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા હતા. 

આ સમાચાર શેર કરો