મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દાણીલીમડાના કોંગી કોર્પોરેટર AAPમાં જોડાયા, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પહેરાવ્યો ખેસ

અમદાવાદ કોંગ્રેસમાં AAPએ મોટું ગાબડું પાડ્યું છે. દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસના સીટિંગ કોર્પોરેટર AA

અમદાવાદ કોંગ્રેસમાં AAPએ મોટું ગાબડું પાડ્યું છે. દાણીલીમડા વિસ્તારના કોંગ્રેસના સીટિંગ કોર્પોરેટર AAPમાં જોડાયા છે. કોંગી કોર્પોરેટર જમનાબેન વેગડા AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના હસ્તે ખેસ પહેરીને AAPમાં જોડાયા છે. જમનાબેન વેગડા જુદા-જુદા સમાજના આગેવાનો અને 400 કાર્યકર્તાઓ સાથે AAPમાં જોડાયા છે. આમ AAPએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમદાવાદમાં મોટી જીત મેળવી છે.  

આ સમાચાર શેર કરો