મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Valsadમાં નેશનલ હાઈવે પર જોખમી સવારી, કારના સનરૂફમાંથી બહાર નીકળી કરી સવારી

વલસાડના પારડી નેશનલ હાઈવે પર જોખમી રીતે કારના સનરૂફમાંથી બહાર નીકળી સવારી કરી હતી. કારના ટોપ પર બેસીને સવારી કરનારા 3 ઈસમ

વલસાડના પારડી નેશનલ હાઈવે પર જોખમી રીતે કારના સનરૂફમાંથી બહાર નીકળી સવારી કરી હતી. કારના ટોપ પર બેસીને સવારી કરનારા 3 ઈસમોનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પારડી નેશનલ હાઈવે પર જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. સન રૂફમાંથી બહાર નીકળી કારના ટોપ પર બેસીને જનારનો વીડિયો રાહદારીએ બનાવ્યો હતો. જેમાં ત્રણ ઇસમો સન રૂફ બહાર નીકળી ટોપ ઉપર બેઠા નજરે આવ્યા છે. વીડિયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો