Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ડાંગ : VIDEO: Police nabs one of the two absconding accused from Ahwa subjail in Dang

VIDEO: ડાંગના આહવા સબજેલમાંથી ફરાર બે આરોપીઓમાંથી એકને પોલીસે ઝડપી પાડ્યો

Timeછેલ્લું અપડેટ : 07 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ડાંગના આહવા સબજેલમાંથી ફરાર થયેલા બે આરોપીઓમાંથી એકને પોલીસે ઝડપી પાડ્યો છે. 4 જૂનની રાત્રે પેટમાં દુખાવાનું બહાનું કરીને જેલ સ્ટાફને ધક્કો મારીને ફરાર થયેલા ગીરીશ બાગુલને નીલશાકીયા ગામેથી પોલીસે એક મકાનમાંથી ઝડપી પાડ્યો છે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ રચાયેલી ટીમોએ આ સફળતા મેળવી છે. આરોપી વિરુદ્ધ અગાઉ હત્યા, અપહરણ, દુષ્કર્મ અને પોક્સો એક્ટ સહિતના ગંભીર કેસ નોંધાયેલા છે. વિજય મંગુભાઈ ધુમની શોધખોળ ચાલુ છે.

App Store