VIDEO:દાહોદના લીમડાબરામાં હિટ એન્ડ રનની ગોઝારી ઘટના
સોર્સ : GSTV
20_DHD_ACCIDENT_AV_PAYAL
દાહોદના લીમડાબરા ખાતે રાત્રિના સમયે હિટ એન્ડ રનની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ગુંદીખેડા ગામના મુકેશભાઈ દેવધા બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી; આ અકસ્માત એટલો ગંભીર હતો કે મુકેશભાઈનું માથું ધડથી અલગ થઈ જવાથી ઘટનાસ્થળે જ તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. બનાવની જાણ થતા જ આસપાસના લોકોએ પરિવારને જાણ કરી હતી, જેના પગલે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે,

