Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / દાહોદ : Rain brings relief from heat in Dahod

VIDEO : દાહોદમાં વરસાદથી ગરમીમાં રાહત

Timeછેલ્લું અપડેટ : 18 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. દાહોદ શહેર સહિત જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ મહેર વરસાવતા વાતાવરણમાં એકદમ બદલાવ જોવા મળ્યો હતો. શહેરની આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે જાલત, રાબડાલ, ગલાલીયાવાડ, છાપરી અને જેકોટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. લાંબા સમયથી ગરમી અને બફારાથી ત્રાહિમામ પોકારી ગયેલા નગરજનોને વરસાદના આગમનથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં કુદરતી ઠંડક અનુભવાઈ રહી છે.

App Store
ટોપિક્સ:gstvgstv newsdahodrain