મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દાહોદ: ગરબાડા તાલુકા ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો, માથા અને હાથના ભાગે માર્યા તલવારના ઘા

દાહોદ: ગરબાડા તાલુકાના ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પરિણામે તેમને તાત્

દાહોદ: ગરબાડા તાલુકા ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો, માથા અને હાથના ભાગે માર્યા તલવારના ઘા

દાહોદ: ગરબાડા તાલુકાના ભાજપના મહામંત્રી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. પરિણામે તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દાહોદના ગરબાડા તાલુકા વિજાગઢ ગામે પોલીસની ભરતી માટે તૈયારી કરતા ગામના વિદ્યાર્થીઓ માટે ગોચર જમીનમાં ટ્રેક બનાવી દેતા ગામના કેટલા ઈસમોએ આ બાબતને લઈ હુમલો કર્યો હતો. એટલું જ નહીં તલવાર વડે પણ હુમલો કર્યો કરાયો હતો. 

ભાજપના મહામંત્રી હિતેશભાઈ સોલંકીને માથાના ભાગે હાથના ભાગે તલવારના ઘા મારી આરોપીઓ ફરાર થઇ ગયા હતા. હિતેશભાઈ સોલંકીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાને લઈને પોલીસે હાલ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો