VIDEO : દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ, ડભોઈના ભાજપ MLAનું નિવેદન
દીકરીઓ પર થતા અવારનવાર દુષ્કર્મના કિસ્સાઓ તેમજ તાજેતરમાં જ વડોદરાના ભાયલી

દીકરીઓ પર થતા અવારનવાર દુષ્કર્મના કિસ્સાઓ તેમજ તાજેતરમાં જ વડોદરાના ભાયલીમાં બનાવ અંગે ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ રોષ વ્યક્ત કર્યો છે. ડભોઈ APMC ખાતે યોજાયેલા ગરબા મહોત્સવમાં મીડિયાને નિવેદન આપતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ કહ્યું કે દુષ્કર્મના આરોપીઓનું એન્કાઉન્ટર થવું જોઈએ. સરકારે આ બાબતે પોલીસની પડખે રેહવું જોઈએ. પરપ્રાંતીયો જ આપણી દીકરીઓ ઉપર દુષ્કર્મ કરી રહ્યા છે.




