મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો સાથે 50 બાંગ્લાદેશીઓની કરી અટકાયત, શંકાસ્પદ 200ની પૂછપરછ

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે. ઘણા રાજ્યોમાંથી ગેરકાયદેસ

અમદાવાદ: ક્રાઈમ બ્રાન્ચે નકલી દસ્તાવેજો સાથે 50 બાંગ્લાદેશીઓની કરી અટકાયત, શંકાસ્પદ 200ની પૂછપરછ

બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન બાદ ભારતમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી વધી છે. ઘણા રાજ્યોમાંથી ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ સામે આવ્યા છે. અહેવાલો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે  મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ બાંગ્લાદેશીઓ પાસેથી નકલી દસ્તાવેજો મળી આવ્યા હતા.

અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી

 ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદમાં ગેરકાયદે રહેતા 50 બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત કરી છે. તો બીજી તરફ 200 જેટલા શંકાસ્પદ લોકોની પૂછ પરછ પણ હાથ ધરવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો