મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:નર્મદા ભાજપમાં વિવાદ વકર્યો, ધારાસભ્ય-પ્રમુખને કમલમમાં તેડું

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વિવાદ મુદ્દો વકર્યો છે. ગાંધીનગર કમલમમાં તેના પ

નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ અને ધારાસભ્ય વિવાદ મુદ્દો વકર્યો છે. ગાંધીનગર કમલમમાં તેના પડઘા પડ્યા. આ વિવાદની ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગંભીર નોંધી લીધી છે. અને બંનેને ખુલાસો કરવા બોલાવ્યા છે. બંનેના ખુલાસા બાદ વિવાદનો અંત લાવવાના પ્રયાસો થશે. મહત્વનું છે કે રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂરા થવાના કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે  પ્રોટોકોલ મુજબ સ્વાગત ન કરાતા તેઓ નારાજ થયા હતા અને કાર્યક્રમમાંથી વોકઆઉટ કરી ગયા હતા. 

આ સમાચાર શેર કરો