મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ! શિવ-પાર્વતીના અપમાનનો આક્ષેપ

સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્

 સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકમાં વિવાદિત લખાણ સામે આવ્યું છે. સ્વામિનારાયણ સંપ્રદાયના નીલકંઠ ચરિત્ર પુસ્તકમાં ભગવાનના ઘોર અપમાનને લઈ ભારે રોષ ફેલાયો છે.પુસ્તકના પેજ નંબર 10માં વિવાદિત લખાણ લખવામાં આવ્યું છે. જેમાં  ભગવાન મહાદેવજી અને માતા પાર્વતીજીએ બ્રાહ્મણનો વેશ ધારણ કરીને મેળામાં નીલકંઠની સેવા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો