મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગર મહાપાલિકાની 52 બેઠકો માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા, કાર્યકરોમાં ભારે નિરુત્સાહ મળ્યો જોવા

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે ક

તસવીર: GSTV

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં કાર્યકરોમાં ભારે નિરુત્સાહ જોવા મળ્યો. આશ્ચર્યજનક રીતે, 52 બેઠકો સામે માત્ર 42 દાવેદારોએ જ તૈયારી બતાવી છે, જેમાં પણ એક જ પરિવારના ત્રણ નામોનો સમાવેશ થાય છે.સૌથી કફોડી સ્થિતિ મહિલા અનામત બેઠકોની છે. 26 ફરજિયાત બેઠકો સામે માત્ર 4 મહિલાઓએ જ દાવેદારી નોંધાવી છે.મળતા અહેવાલ પ્રમાણે આપ' અને કોંગ્રેસ બંનેની સ્થિતિ નબળી હોવા છતાં ગઠબંધન મુદ્દે મડાગાંઠ યથાવત છે.

આ સમાચાર શેર કરો