મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad: AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણને બદનામ કરનાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ

AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણનો સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી બદનામ કરનાર સામે ફરિયાદ નોંધા

Ahmedabad: AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણને બદનામ કરનાર શખ્સ સામે નોંધાઈ ફરિયાદ

AMCના વિપક્ષ નેતા શહેઝાદખાન પઠાણનો સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી બદનામ કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. શહેઝાદખાન પઠાણ પર ચંડોળા તળાવમાં ડિમોલિશન કરાવ્યુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપીએ શહેઝાદખાન પઠાણને બદનામ ન કરવા તેની પાસે  3 રૂમનો ફ્લેટ અને બે મસ્જિદના વહીનટ માગ્યા હતા. સાથે જ 2 કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. શહેઝાદખાન પઠાણે મિત્ર મારફતે આરોપીનો કર્યો સંપર્ક કર્યો હતો. બદનામ કરવાની ધમકીઓ આપતા અંતે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં રફીક ઉર્ફે વેપારી શેખ સામે ફરિયાદ નોંધાઈ છે. 

આ સમાચાર શેર કરો