મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat Weather: વરસાદની આગાહીને પગલે ઓખામાં કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારોને અપાઈ ચેતવણી

ગુજરાતમાં ભયંકર ગરમી બાદ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવામાન વિ

Gujarat Weather: વરસાદની આગાહીને પગલે ઓખામાં કોસ્ટગાર્ડ એલર્ટ, માછીમારોને અપાઈ ચેતવણી

ગુજરાતમાં ભયંકર ગરમી બાદ રાજ્યભરમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. એવામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહીના પગલે ઓખા કોસ્ટગાર્ડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓખા કોસ્ટગાર્ડના જવાનોએ માછીમારોને ચેતવણી આપી છે. ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને દરિયાકાંઠે પહોંચી જવા સૂચના આપી છે.

હવામાન વિભાગ દ્વારા ખરાબ વાતાવરણને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઓખા કોસ્ટગાર્ડ દ્વારા માછીમારો દરિયાકિનારે પરત ફરી જાય તે માટે દરિયાકાંઠે તરમજ સમુદ્રમાં જહાજ દ્વારા માછીમારોને સૂચના આપવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો