મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી: એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થઈ અથડામણ, 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમરેલીના ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના થઈ હતી. જૂની અદાવતને લઈને એક જ જ્ઞાત

અમરેલી: એક જ જ્ઞાતિના બે જૂથો વચ્ચે થઈ અથડામણ, 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

અમરેલીના ધારીના વાઘાપરા વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના થઈ હતી. જૂની અદાવતને લઈને એક જ જ્ઞાતિના લોકો વચ્ચે જૂથ અથડામણની ઘટના થઈ હતી. આ જુથ અથડામણમાં 6 લોકો ઈજાગ્રસ્ત થયાં હતા. ઘટનાની જાણ થયા બાદ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો.

જૂથ અથડામણ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી

જૂથ અથડામણ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોને ધારી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. 

આ સમાચાર શેર કરો