Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video: "I have to run a liquor store!" What did Tribal Minister P.C. Baranda

Video: "મારે દારૂના અડ્ડા ચલાવવા પડે!"ગૌરવ રથયાત્રામાં ટ્રાઇબલ મંત્રી પી.સી. બરંડા આ શું બોલ્યા 

Timeછેલ્લું અપડેટ : 17 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં આયોજિત ગૌરવ રથયાત્રાના પ્રસંગે રાજ્યના ટ્રાઇબલ મંત્રી પી.સી. બરંડા દ્વારા આપવામાં આવેલું એક વિવાદાસ્પદ નિવેદન વીડિયો મારફતે વાયરલ થયું છે, જેને કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

App Store

'દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે'

વાયરલ થયેલા Video માં પી.સી. બરંડા, પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ભીલના ખભે હાથ મૂકીને વાત કરતા જોવા મળે છે. આ વાતચીત દરમિયાન તેમણે એક જૂની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો, જ્યારે તેઓ છોટાઉદેપુર જિલ્લાના પોલીસ વડા (SP) હતા.

જ્યારે તેઓ પૂર્વ પોલીસ વડા હતા ત્યારે દારૂના અડ્ડાઓ વિશે રજૂઆત કરનારા ધીરુભાઈ ભીલની વાતનો ઉલ્લેખ કરતા મંત્રી બરંડાએ વિવાદાસ્પદ રીતે કહ્યું હતું કે: "દારૂના અડ્ડા તો મારે ચલાવવા પડે." તેમણે આગળ ઉમેર્યું કે, "મારાં આદિવાસી દારૂ પી એને યાર કહી વાત કરે. 

આ નિવેદનનો વીડિયો વાયરલ થતાં રાજ્યમાં દારૂબંધીના કાયદા અને આદિવાસી સમાજમાં દારૂના દૂષણના મુદ્દે નવી ચર્ચા ઊભી થઈ છે.