Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : people made their way through difficulties at their own expense

VIDEO: Chhotaudepurની ભારજ નદી પર જનતા ડાયવર્ઝન, લોકોએ સ્વખર્ચે મુશ્કેલીમાથી કર્યો માર્ગ

Timeછેલ્લું અપડેટ : 20 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર વિસ્તારમાં ભારજ નદી પર ફરી એકવાર લોકોએ પોતાનાં સ્વખર્ચે જનતા ડાયવર્ઝન બનાવ્યું છે. ત્રણ દિવસ અગાઉ પાણીના ભારે પ્રવાહને કારણે જૂનું ડાયવર્ઝન ધોવાઈ ગયું હતું, જેના કારણે ગ્રામજનો અને વાહનચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને લાઈટ વાહન ચાલકોને લગભગ 40 કિલોમીટરનો વધારાનો ફેરો કરવો પડતો હતો. લોકોને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકોએ ફરીથી એકત્ર થઈ ડાયવર્ઝન તૈયાર કર્યું, જેના કારણે હવે લાઈટ વાહનચાલકોને મોટી રાહત મળી છે.

App Store
ટોપિક્સ:chhotaudepurbharaj riverdiversion