Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Heavy rain with thunder, people get relief

VIDEO: Chhotaudepurમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, અસહ્ય ઉકળાટમાં લોકોને મળી રાહત

Timeછેલ્લું અપડેટ : 14 Jun 2025
લાઇવ ટીવીGoogle News

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વીજળીના કડાકા ભડાકા થતા બજારોમાં ખરીદી કરવા આવેલા લોકો ઘરે પરત જતા રહ્યાં હતાં.  હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ નસવાડીમાં વરસાદ પડતા લોકોને ગરમીમાં રાહત મળી હતી. છેલ્લા ત્રણ દિવસથી અસહ્ય ઉકળાટ હતો. લોકો ગરમીમાં હેરાન પરેશાન હતા. અચાનક જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા ધોધમાર વરસાદ પડ્યો હતો. જેથી લોકોએ વરસાદની મજા માણી હતી.

App Store
ટોપિક્સ:chhotaudepurrainnaswadi