Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Fake doctor caught in Kandha village of Chhota Udepur district

VIDEO: છોટાઉદેપુર જિલ્લાના કંધા ગામે બોગસ તબીબ પકડાયો, નકલી પ્રમાણપત્રો-દવાઓનો જથ્થો જપ્ત

Timeછેલ્લું અપડેટ : 12 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નસવાડીના બ્લોક હેલ્થ ઓફિસર દ્વારા કંધા ગામે ચાલતા નવજીવન હોસ્પિટલ નામના દવાખાના પર દરોડા પાડીને બોગસ ડિગ્રીના આધારે પ્રેક્ટિસ કરતા એક નકલી ડોક્ટર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. મૂળ કોલકાતાનો અને  બોગસ ડિગ્રી ધરાવતો આ શખ્સ ગેરકાયદેસર આવાસમાં ભાડે રહીને એલોપેથિક દવાઓ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો.

App Store

જેની પાસેથી આરોગ્ય વિભાગે નકલી પ્રમાણપત્રો અને દવાઓનો જથ્થો જપ્ત કર્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં હજુ પણ ૩૦થી વધુ બોગસ ડોક્ટરો સક્રિય હોવાની આશંકા વચ્ચે આદિવાસી પ્રજા દ્વારા આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.