Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Corruption erupts in Kuppa village people are angry

VIDEO: Chhotaudepurના કુપ્પા ગામમાં ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો, બે મહિનામાં જ નાળું તૂટતાં લોકોમાં રોષ

Timeછેલ્લું અપડેટ : 09 Aug 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા ગામમાં પ્રાથમિક શાળાને જોડતો રસ્તો તૂટી જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હજી તો રસ્તાનું કામ પૂર્ણ થયું પણ નથી કે બે મહિનામાં જ નાળું તૂટી જતા એજન્સીની બેદરકારી અને ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. સ્થાનિકોના આક્ષેપ છે કે સરકારના કરોડો રૂપિયાના ફંડથી બનતું નાળું ગુણવત્તા વિના બનાવાયું, જેના કારણે વરસાદી પાણી સાથે જ તૂટી ગયું. ગામજનોની માંગ છે કે જવાબદાર એજન્સી પર કડક કાર્યવાહી કરવામાં આવે અને કામ ફરીથી ગુણવત્તાપૂર્ણ કરવામાં આવે.

App Store
ટોપિક્સ:chhotaudepurnaswadicorruption