Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Chhota Udepur / 1 dead, more than 20 injured in a horrific accident

VIDEO: છોટાઉદેપુર / કાર-ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 1નું મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત

Timeછેલ્લું અપડેટ : 06 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

નેશનલ હાઈવે-56 પર છોટાઉદેપુરના રંગપુર નજીક જોડાવાટ ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. મધ્યપ્રદેશના દિકાલ કુવાથી ગોંડલ મજૂરી માટે જઈ રહેલા પરિવારની ઓવરલોડ તુફાન કારને અકસ્માત નડ્યો હતો. કારમાં અંદાજે 20 મુસાફરો સવાર હતા, જેમાં મહિલાઓ અને નાના બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે જ્યારે તમામ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી છે. ગંભીર રીતે ઘાયલોને વડોદરા રિફર કરાયા છે. કાર ચાલક ઘટનાસ્થળેથી ફરાર થયો છે. રંગપુર પોલીસએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

App Store