મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં સાંજે ૭ થી ૯ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદની શક્યતા!

મહારાષ્ટ્રના પુણે સ્થિત C-DAC કંપનીના વરસાદી અનુમાન મુજબ આજે સાંજે 7 વાગ્યાથી અમદાવાદમાં ભારે વરસાદ

તસવીર: gstv

મહારાષ્ટ્રના પુણે સ્થિત C-DAC કંપનીના વરસાદી અનુમાન મુજબ આજે સાંજે 7 વાગ્યાથી અમદાવાદમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશને કંપની સાથે સંકલન કરીને વિવિધ વિસ્તારો માટે વરસાદનું પૂર્વાનુમાન તૈયાર કર્યું છે. સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન થલતેજ, બોડકદેવ, જોધપુર, વેજલપુર, સરખેજ, બોપલ, લાંભા, ગોતા, ચાંદખેડા, રાણીપ, પાલડી અને આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.

આ સમાચાર શેર કરો