મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગોંડલમાં કોલપરી નદીમાં કાર તણાઈ, ઈકોમાં સવાર ત્રણ લોકો લાપતા

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામની કોલપરી નદીમાં કાર તણાઈ હતી. કાર મોટી ખીલોરી ગામે બેઠા પુલ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે

ગોંડલમાં કોલપરી નદીમાં કાર તણાઈ, ઈકોમાં સવાર ત્રણ લોકો લાપતા

ગોંડલ તાલુકાના મોટી ખીલોરી ગામની કોલપરી નદીમાં કાર તણાઈ હતી. કાર મોટી ખીલોરી ગામે બેઠા પુલ પરથી પસાર થઈ રહી હતી. ત્યારે નદીમાં પાણીનો પ્રવાહ અચાનક વધ્યો હતો. અને કારચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને કાર પુલ પરથી નદીમાં ખાબકી હતી.

ફાયર, NDRF, પોલીસની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી

ઘટનાની જાણ થતાં ફાયર, NDRF, પોલીસની ટીમ દુર્ઘટનાસ્થળ પર પહોંચી હતી. લોકોના ટોળા ઘટનાસ્થળ પર એકત્ર થયા હતા. ઈકો કારમાં સવાર લોકો ક્યાંના હતા હજું તેમની તપાસ થઈ રહી છે.

આ સમાચાર શેર કરો