VIDEO : આખલાએ સિંહને માથું મારી ગૌવંશને છોડાવ્યું, જુઓ વીડિયો
Junagadh News : જૂનાગઢ પંથકમાં આખલાએ સિંહને માથું મારી ગૌવંશને છોડાવ્યું છે. સિંહ શિકાર કરવા માટે ગામની બજા
Junagadh News : જૂનાગઢ પંથકમાં આખલાએ સિંહને માથું મારી ગૌવંશને છોડાવ્યું છે. સિંહ શિકાર કરવા માટે ગામની બજારમાં ઘૂસી આવ્યો હતો. પાદરીયા ગામની ઘટના હોવાનું વનતંત્રનું અનુમાન છે. આખલાએ હિમંત દાખવતા સિંહ ઉભી પૂંછડીએ ભાગ્યો હતો.આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઇ હતી.




