સ્થાનિક સ્વરાજની ચૂંટણી : ભાજપે અમદાવાદની બાવળા, ધંધુકા અને સાણંદ નગરપાલિકાના ઉમેદવારો કર્યા જાહેર, જુઓ લિસ્ટ
Local Body Elections 2025 : ફેબ્રુઆરી-2025માં યોજાનારી સ્થાનિક સ્વરાજની સા

Local Body Elections 2025 : ફેબ્રુઆરી-2025માં યોજાનારી સ્થાનિક સ્વરાજની સામાન્ય, મધ્યસત્ર તેમજ પેટા ચૂંટણી સંદર્ભે ભાજપે અમદાવાદની બાવળા, ધંધુકા અને સાણંદ નગરપાલિકાના ઉમેવદવારોના નામ જાહેર કર્યા છે. અમદાવાદ જીલ્લાની 3 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી સહિત જીલ્લા પંચાયતની 2 (બે), તાલુકા પંચાયતની 4 (ચાર) અને નગરપાલિકાની 2 (બે) ખાલી પડેલ બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જે આ મુજબ છે :




