મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નિકોલના ઓન્લી ઢોસા હાઉસનો કડવો અનુભવ, પરિવારના જમવામાંથી નીકળી માખી

અમદાવાદ શહેરમાં બહાર જમવાના શોખીન લોકો માટે સાવધાનીરૂપ કિસ્સો સામે આવ્યો છ

અમદાવાદ શહેરમાં બહાર જમવાના શોખીન લોકો માટે સાવધાનીરૂપ કિસ્સો સામે આવ્યો છે.  નિકોલ વિસ્તારમાં આવેલ ઓન્લી ઢોસા રેસ્ટોરન્ટના ઢોસામાંથીથી જીવાત નીકળી હતી. હોટલમાં જમવા ગયેલ પરિવારને થયો કડવો અનુભવ. સ્પ્રિંગરોલ ઢોસો જમી રહેલ પરિવારના જમવામાંથી માખી નીકળી હતી. જેને લઈને AMCની હેલ્થ વિભાગની ટીમ પર અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.

આ સમાચાર શેર કરો