Sabarkatha news: બાઈક- ST Bus વચ્ચે થયો અકસ્માત, બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત
સાબરકાંઠાના ઈડર નજીક આવેલા ઈસરવાડા પાસે ST બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈકચાલકનું મોત નીપ

સાબરકાંઠાના ઈડર નજીક આવેલા ઈસરવાડા પાસે ST બસ અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં બાઈકચાલકનું મોત નીપજ્યું છે. આ અકસ્માત બાદ સ્થાનિક લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે.. મૃતકના પરિવારજન આ ઘટના મુદ્દે ફરિયાદ નોંધાવવા જાદર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.




