મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભાવનગરમાં 'સ્કૂટર ચાલક વગર 90 ફૂટ સુધી રસ્તા પર દોડ્યું', જાણો શું છે સમગ્ર ઘટના

ભાવનગરમાં મોડી રાત્રે પાનવાડી પાસે ટુ-વ્હિલર ચાલકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં &

ભાવનગરમાં મોડી રાત્રે પાનવાડી પાસે ટુ-વ્હિલર ચાલકનો અકસ્માત સર્જાયો હતો, જેમાં  ટુ-વ્હિલર ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટ લેતા ગાડી સવાર બંને રોડ ઉપર પડી ગયા હતા. જ્યારે સ્કૂટર વગર ચાલકે ટુ-વ્હિલર 90 ફૂટ જેટલું રોડ ઉપર ચાલ્યું હતું. સ્કૂટરના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, આ અકસ્માતમાં બે લોકોને ઈજા થઈ હતી, જ્યારે આ બનાવ બનતા 108 ની ટીમ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળ ઉપર સારવાર આપીને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા

આ સમાચાર શેર કરો