VIDEO : મહુવામાં વીજળીનો પ્રશ્ન વિકટ: ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું
સોર્સ : GSTV
મહુવાના ગઢડા ગામે છેલ્લા 12 દિવસથી થ્રી ફેઝ વીજ પાવર ન મળતા બિયારણ નિષ્ફળ ગયું છે..પીજીવીસીએના ધાંધિયા હોવાથી ખેડૂતો કચેરીએ પહોંચ્યાં હતા..ખેડૂતોએ આક્રોશ ઠાલવતા કહ્યું કે, પાણી વગર વાવેતર નિષ્ફળ જશે અને પશુઓ માટે વાડી વિસ્તારમાં પાણી નથી..ખેડૂતોના માગ સામે ઈન્ચાર્જ ડેપ્યુટી ઈજનેરે લૂલો બચાવ કરતા કહ્યું કે, પવને કારણે ફોલ્ટના પ્રશ્નો ઊભા થયા છે અને ટૂંક સમયમાં નિકારણ લાવવાનો પ્રયાસ કરીશું..

