Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : Deputy Mamlatdar caught in a drunken state in Bhavnagar, detained by police

VIDEO: ભાવનગરમાં નાયબ મામલતદાર નશાની હાલતમાં પકડાયા, પોલીસે કરી અટકાયત

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે શહેરના પરિમલ ચોક ખાતે મધ્યાહન ભોજન કચેરી નજીક જાહેર માર્ગ પર નશાની હાલતમાં એક ઈસમ મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતાં તેનું નામ મેહુલભાઈ નિમેશભાઈ ભટ્ટ હોવાનું તેમજ તેઓ મધ્યાહન ભોજન વિભાગમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તેમની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

App Store